૩૧ માર્ચનો ઇતિહાસ


૩૧ માર્ચ ૧૮૮૯ – એફીલ ટાવર ખુલ્લો મુકાયો .

૩૧ માર્ચ ૧૯૧૬ -ડચ ગવર્મેન્ટે બધા મિલેટ્રી કરાર ભંગ કર્યા .

૩૧ માર્ચ ૧૯૩૨ – નાયગ્રા વોટર ફોલમાં ૧૦૦ થી વધુ સ્વાન મૃત્યુ પામ્યા .

૩૧ માર્ચ ૧૯૩૩ – હિટલરને જર્મન રિપબ્લિકે પાવર આપ્યા .

૩૧ માર્ચ ૧૯૬૪ – બોમ્બેમાં ટ્રામ સેવા બંધ થઇ .

૩૧ માર્ચ ૧૯૬૭ – ભારતમાં સૌ પ્રથમવાર ઇલેકટ્રીક એન્જીન શરુ થયું .

૩૧ માર્ચ ૧૯૮૩ – કોલમ્બિયામાં ભૂકંપમાં ૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યા .

૩૧ માર્ચ ૧૯૮૬ – મેક્સીકન એરલાઈન્સનું બોઇંગ ૭૨૭ ક્રેશ થયું

૩૧ માર્ચ ૧૯૯૦ – ડો ભીમરાવ આંબેડકરને મરણોપરાંત ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો .

૩૧ માર્ચ ૧૯૯૨ -દિલ્લીની ટીમે તમિલનાડુની ટીમને હરાવી રણજી ટ્રોફી જીતી .

૩૧ માર્ચ ૧૯૯૬ – કર્ણાટકની ટીમે તમિલનાડુની ટીમને હરાવી રણજી ટ્રોફી જીતી .

૩૧ માર્ચ ૨૦૦૧ – વનડે ક્રિકેટમાં સચિન ૨૦૦૦ રન પુરા કરનાર સૌ પ્રથમ ક્રિકેટર બન્યો .