૧૨ માર્ચ ૧૩૬૫ – યુનિવર્સીટી ઓફ વિયેનાની સ્થાપના થઇ .
૧૨ માર્ચ ૧૭૫૫ – પ્રથમ સ્ટીમ એન્જીન અમેરિકમાં બન્યું .
૧૨ માર્ચ ૧૭૮૯ – યુ એસ પોસ્ટ ઓફીસની શરૂઆત થઇ .
૧૨ માર્ચ ૧૭૯૯ – ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસ સામે યુદ્ધ જાહેર કર્યું .
૧૨ માર્ચ ૧૯૫૬ – Dow Jones પ્રથમ વાર ૫૦૦ પોઇન્ટ પર બંધ થયો .
૧૨ માર્ચ ૧૯૭૦ – યુ એસ માં વોટિંગ માટે ઉંમર ૨૦ વર્ષ થી ૧૮ વર્ષ કરાઈ .
૧૨ માર્ચ ૧૯૯૩ – મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટમાં ૩૦૦ થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા .