ફ્રી ઈ બુક રિડર -માર્ટવ્યૂ


મિત્રો આપ ઈ બુક વાંચવાના શોખીન હોવ તો માર્ટવ્યૂ રિડર આપના માટે લાવી છે ઘણી ઉપયોગી સગવડ . આ માર્ટવ્યૂ રિડર ડાઉનલોડ કરી આપના ઈ બુક વાંચવાનો અંદાજ બદલાઈ જશે . આ માર્ટવ્યૂ રિડરથી પીડીએફ ફાયલોને આપ આકર્ષક બુકની જેમ પાના ફેરવતા ફેરવતા વાંચવાનો આનંદ લઇ શકશો . માર્ટવ્યૂ રિડરમાં આપ ઝુમ કરી શકશો . માર્ટવ્યૂ રિડરમાં આપ હોરીઝોન્ટલકે વર્ટીકલ વ્યૂમાં જોઈ શકશો . માર્ટવ્યૂ રિડરમાં આપ થમ્બનેઈલની મદદથી બધા પેજ એકસાથે જોઈ શકશો .

માર્ટવ્યૂ રિડર સાઈટ પરથી ઈ બુક્સ પણ ડાઉનલોડ કરી શકશો .

ફ્રી ઈ બુક માર્ટવ્યૂ પરથી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો

માર્ટવ્યૂ રિડર ડાઉનલોડ સાઈઝ 22.63 MB છે .

માર્ટવ્યૂ રિડર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો