મોદીજી કે મનકી બાત 

સામાન્ય

@AhmedabadAMC અમદાવાદ મુનિસપાટલી ને કયારે સમજાશે કે વેસ્ટ માંથી બેસ્ટ બની શકે, પીરાણા માં કચરાનો પર્વત બનાવીને શું કરશો? 

#MannKiBaat 

જાગતે રહો 

સામાન્ય

Pic 1 સરકાર ચલાવનાર ઉંઘે 

pic 2 અને 3 સરકારી બાબુ ઉંઘે 

જનતા જાગતી રહે 😊

OPPO અને Vivo સ્માર્ટફોન બનાવનાર ને જાણો 

સામાન્ય

વિશ્વભરમાં ધુમ મચાવનાર OPPO અને Vivo સ્માર્ટફોન બનાવનાર કંપની  BBK Electronics Group ના સ્થાપક ,ચાઇનીઝ ઇલેકટ્રીક એન્જીનીયર, ઉધ્યોગ સાહસિક “Duan Yongping” વિશે જાણવા આ લીંક પર કલીક કરો

 

ઘર વાપસી

સામાન્ય

ફેસબુક, ટવીટર, વોટસઅપ જેવા સોશીયલ મીડીયાનો ચસકો લઇ આખરે બ્લોગર બની બ્લોગ પર પાછા.

ઘણા વર્ષે બ્લોગ પર પાછા આવાનો આનંદ છે. હવેથી બ્લોગ પર એકટીવ રહીને રેગ્યુલર બ્લોગ પોસ્ટ કરવાનું પ્લાનિંગ છે, આશા રાખુ છુ પહેલા ની જેમ જ બ્લોગર મિત્રો અને બ્લોગ રીડર્સ નો સહયોગ મળી રહેશે.