૩૦ માર્ચનો ઇતિહાસ


૩૦ માર્ચ ૧૮૧૪ – બ્રિટન અને મિત્ર સેનાએ નેપોલિયનને હરાવી પેરિસ પર કૂચ કરી .

૩૦ માર્ચ ૧૮૫૮ – પેન્સિલ સાથે રબ્બરની પેટન્ટ હાયમ્ન એલ લીપ્મેન મેળવી .

૩૦ માર્ચ ૧૮૬૭ – યુ એસે રશિયા પાસેથી અલાસ્કા ૭,૨૦,૦૦૦ ડોલરમાં ખરીદ્યું .

૩૦ માર્ચ ૧૯૧૯ – ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કર્યો .

૩૦ માર્ચ ૧૯૨૯ – ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવાઈ સેવા શરુ થઇ .

૩૦ માર્ચ ૧૯૪૯ – નાના રાજ રજવાડા ભેગા કરી રાજસ્થાન રાજ્ય બન્યું .

૩૦ માર્ચ ૧૯૫૬ – યુ એસ એસ આરે  ન્યુક્લીયર ટેસ્ટ કર્યો .

૩૦ માર્ચ ૧૯૬૩ – ફ્રાન્સે અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લીઅર ટેસ્ટ અલ્જેરિયામાં કર્યો .

૩૦ માર્ચ ૧૯૭૨ – યુ એસે નેવાડામાં ન્યુલિયર ટેસ્ટ કર્યો .

૩૦ માર્ચ ૧૯૯૨ – સત્યજીત રેને ઓસ્કાર મળ્યો .

૩૦ માર્ચ ૨૦૧૧ – ભારતે વર્લ્ડકપ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ફાયનલમાં પ્રવેશ મેળવ્યો