1 . અખંડઆનંદ – વાર્ષિક લવાજમ ૨૦૦ રૂ.
ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ , આનંદ ભવન , રૂપમ સિનેમા પાસે ,રીલીફ રોડ , અમદાવાદ – ૩૮૦૦૦૧

2 . કુમાર – વાર્ષિક લવાજમ ૨૫૦ રૂ.
કુમાર ટ્રસ્ટ , ૧૪૫૪ – રાયપુર ચકલા , ચોકીની પાછળ , રાયપુર , અમદાવાદ – ૩૮૦૦૦૧ . ફોન નંબર – ૦૭૯ – ૨૨૧૪૩૭૪૫
3 . શબ્દ સૃષ્ટી – વાર્ષિક લવાજમ ૧૦૦ રૂ.
ગુજરાત સાહિત્ય અકાદમી , અભિલેખાગાર , ગુલાબ ઉદ્યાન સામે , સેક્ટર -૧૭ , ગાંધીનગર – ૩૮૨૦૧૭ . ફોન નંબર – ૦૭૯ – ૨૩૨૫૬૭૯૮

4 . સમણું – વાર્ષિક લવાજમ ૧૦૦ રૂ.
“વૃંદાવન” સંસ્કાર સોસાયટી પાસે , જીનતાન રોડ , સુરેન્દ્રનગર – ૩૬૩૦૦૨ , ફોન નંબર – ૦૨૭૫૨- ૨૩૦૭૪૮

5 . તાદર્થ્ય  -વાર્ષિક લવાજમ ૧૦૦ રૂ.
M -૨૯ / ૨૪૯ , વિદ્યાનગર ફ્લેટ્સ , હિમંતલાલ પાર્ક સામે , આંબાવાડી , અમદવાદ – ૩૮૦૦૧૫ . ફોન નંબર – ૦૭૯ – ૨૬૭૪૫૧૯૩

6 . તથાગત – વાર્ષિક લવાજમ ૮૦ રૂ.
તપન સ્મૃતિ , જે – ૨૦૧ , કનકકલા , શ્યામલ ચાર રસ્તા , સેટેલાઈટ , અમદાવાદ- ૩૮૦૦૧૫ .
ફોન નંબર – ૦૭૯ – ૨૬૯૩૧૬૩૩ 

7 . કોડિયુંવાર્ષિક લવાજમ ૧૦૦ રૂ.
કોડિયું કાર્યાલય , ગ્રામ દક્ષિણા મૂર્તિ , આંબલા , જી . ભાવનગર – ૩૬૪૨૧૦
kodiyu@gmail.com

8 . ભૂમિપુત્રવાર્ષિક લવાજમ ૧૫૦ રૂ.
ભૂમિપુત્ર , હુજરાતપાગા , વડોદરા – ૩૯૦૦૦૧ . ફોન નંબર – ૦૨૬૫ – ૨૪૩૩૩૯૫૭

9 .પ્રત્યક્ષ – વાર્ષિક લવાજમ ૨૫૦ રૂ.
શારદા સોની , ૧૮ , હેમદીપ સોસાયટી , દિવાળીપુરા , જુના પાદરા રોડ , વડોદરા – ૩૯૦૦૧૫ . ફોન નંબર – ૦૨૬૫ – ૨૩૫૭૧૮૭

૧૦ . શ્રી ઉમિયા પાટીદાર દર્શન – વાર્ષિક લવાજમ ૧૦૦ રૂ.
અનીલ સી પટેલ , ૪૧ – સતાધાર કોમ્પલેક્ષ , હીરાબાગ – ૧ ની બાજુમાં , ઘાટલોડિયા , અમદાવાદ – ૩૮૦૦૬૧ . ફોન નંબર – ૦૭૯ – ૨૭૪૩૮૨૧૪ .

સમાયિકમાં લવાજમ મોકલવા , સૂચન કે પ્રતિભાવ મોકલવા , નવી રચનાઓ , જાણકારીઓ માટે સામિયકના વધુ સરનામાઓ જાણવા માટે બીજી પોસ્ટની થોડી રાહ જુઓ .

Advertisements

2 thoughts on “સાહિત્ય રસિકો માટેની પ્રથમ પસંદગી એટલે સામાયિક – ભાગ ૩

  1. રૂપેનભાઈ,

    સામયિક ને તેના પ્રાપ્તિસ્થાન તેમજ તેના લવાજમ ની માહિતી આપી ખૂબજ સુંદર કાર્ય કરો છો, ઘણા જ લોકોને આ માહિતી હોતી નથી અને સાથે સાથે ધીરે ધીરે આ સાહિત્ય પણ જો સમયસર લોકો સંવારશે નહિ તો લુપ્ત થતી જશે..

    ધન્યવાદ !

    1. આદરણીય અશોકભાઈ સામાયિક વિશેની માહિતી ઘણા વાચકોને ખબર જ નથી હોતી અને સામયિકો પણ વધુ વાચકો જાણે તેવા કોઈ પ્રયાસો કરતા હોય તેવું જાણમાં નથી માટે આ મારો એક નાનો પ્રયાસ છે . હું લગભગ ૨૫થી વધુ સામાયિકના સરનામા મુકવાનો છુ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s