સુભાષિત – ચક્ષુપનષિદ


આદિ દેવ ! નમસ્તુભ્યં પ્રસીદ ભાસ્કર |

દિવાકર ! નમસ્તુભ્યં પ્રભાકર નમોડસ્તુતે ||


હે આદિ દેવ સુર્ય નારાયણ , તમને હું પ્રણામ કરું છું . પ્રકાશ આપનાર હે ભાસ્કર તમે પ્રસન્ન થાઓ . હે દિવાકર દેવ , હું તમને નમન કરું છું . હે તેજવાળા દેવ ! હું તમને નમન કરું છું .

( ચક્ષુપનષિદ )