૧૧ માર્ચનો ઇતિહાસ


૧૧ માર્ચ ૧૩૦૨ – શેક્સપીયર મુજબ રોમિયો અને જુલિયટ નો લગ્ન દિવસ .

૧૧ માર્ચ ૧૬૬૯ – ઈટલીમાં વોલ્કેનો એટનામાં  ૧૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યાં .

૧૧ માર્ચ ૧૭૦૨ – પ્રથમ ડેયલી અંગ્રેજી ન્યુઝ પેપર Daily Courant પ્રકાશિત થયું .

૧૧ માર્ચ ૧૯૧૭ – બ્રિટને બગદાદ નો કબજો લીધો .

૧૧ માર્ચ ૧૯૨૭ – પ્રથમ ગોલ્ડન ગ્લોવ્સ ટુર્નામેન્ટ રમાઈ .

૧૧ માર્ચ ૧૯૩૫ – બેંક ઓફ કેનેડા શરુ થઇ .