૯ માર્ચ નો ઇતિહાસ


૯માર્ચ ૧૪૯૭ – પ્રથમ વાર નિકોલસ કોપરનિકસે ખગોળીય અવલોકન કર્યું .

૯ માર્ચ ૧૫૬૨ – જાહેરમાં કિસ કરવા માટે નેપલ્સમાં પ્રતિબંધ લગાવ્યો .

૯ માર્ચ ૧૮૮૨ – દાંતના ચોકઠાની પેટન્ટ ચાર્લ્સ ગ્રેહામને મળી .

૯ માર્ચ ૧૮૬૮ – હેમ્લેટનો પ્રીમિયર શો ઈટલીના ઓપેરા થિયેટરમાં થયો .

૯ માર્ચ ૧૮૯૭ – ભારતમાં ક્રિકેટ રસિકોએ ક્રિકેટ ટીમને ટીમ ઇન્ડિયા કહેવાની શરૂઆત કરી .

૯ માર્ચ ૧૯૧૬ – જર્મનીએ પોર્ટુગલ સામે યુદ્ધ જાહેર કર્યું .

૯ માર્ચ ૧૯૪૭ – ઝવેરચંદ મેઘાણી ગુજરાતના રાષ્ટ્રીય શાયરનું નિધન થયું .

૯ માર્ચ ૧૯૪૯ – ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે ૧૭૪ રનનો સ્કોર ૯૪ મીનીટમાં કર્યો .

૯ માર્ચ ૧૯૫૪ – પ્રથમ લોકલ કલર ટીવી coml WNBT-TV ન્યુયોર્કમાં શરુ થયું .

૯ માર્ચ ૧૯૫૭ – અલાસ્કામાં ૮.૧ રિક્ટર સ્કેલ નો ભૂકંપ આવ્યો .

૯ માર્ચ ૧૯૫૯ – બાર્બી ડોલનું વેચાણ ૮૦૦ મિલિયન થયું .

૯ માર્ચ ૧૯૬૪ – સૌ પ્રથમ ફોર્ડ મુસ્ટાંગ કાર લોન્ચ થઇ .

૯ માર્ચ ૧૯૮૯ – ઇસ્ટર્ન એરલાઈન્સે નાદારી નોંધાવી .

૯ માર્ચ ૧૯૯૬ – STS-75 અંતરિક્ષમાંથી સફળતાપૂર્વક ધરતી પર આવ્યું .