૧૦ માર્ચ નો ઇતિહાસ


૧૦ માર્ચ ૧૬૨૪ – ઇંગ્લેન્ડે સ્પેન સામે યુદ્ધ જાહેર કર્યું .

૧૦ માર્ચ ૧૬૫૬ – અકબરે દિને ઇલાહી ધર્મ સ્થાપ્યો .

૧૦ માર્ચ ૧૮૭૬ – સૌ પ્રથમ એલેકઝાન્ડર ગ્રહામ બેલ અને થોમસ વોટ્સન વચ્ચે ટેલીફોન પર વાત થઇ .

૧૦ માર્ચ ૧૯૦૨ – તૂર્કીમાં ભૂકંપ આવ્યો .

૧૦ માર્ચ ૧૯૧૦ – ચીનમાં ગુલામી પ્રથા બંધ થઇ .

૧૦ માર્ચ ૧૯૨૨ – ગાંધીજીની સૌ પ્રથમવાર સાબરમતી આશ્રમ પાસેથી ધરપકડ થઇ .

૧૦ માર્ચ ૧૯૩૩ – લોંગ બીચ , કેલિફોર્નિયામાં મોટો ભૂકંપ આવ્યો .

૧૦ માર્ચ ૧૯૪૫ – જાપાને વિયેતનામને આઝાદ જાહેર કર્યું .

૧૦ માર્ચ ૧૯૫૭ – ઈટલીમાં હજારો સોકર રમતના ચાહકોએ તોફાન કર્યું .

૧૦ માર્ચ ૧૯૬૦ – U.S.S.R ન્યુક્લીયર ટેસ્ટીંગ બંધ કરવા રાજી થયું .

૧૦ માર્ચ ૧૯૮૦ – પરમાણું પરીક્ષણ બંધ કરવા સોવિયેત સંઘે તૈયારી બતાવી .

૧૦ માર્ચ ૧૯૮૫ – ભારતે પાકિસ્તાનને હરાવી વિશ્વકપ ક્રિકેટ જીત્યો .

૧૦ માર્ચ ૧૯૯૪ – એક મીલીયન ગ્રીક લોકોએ મેલીના મેર્કોરીસની અંતિમ વિધિમાં ભાગ લીધો .

૧૦ માર્ચ ૧૯૯૫ – ડાઉ જોન્સે ૪૦૩૫ પોઈન્ટ રેકોર્ડ કર્યો .