મિત્રો નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આજે જાણીએ મા દુર્ગાના વિવિધ બત્રિસ નામ .
- દુર્ગા
- દુર્ગર્તિશમની
- દુર્ગાપદ્વિનિવારિણી
- દુર્ગમચ્છેદિની
- દુર્ગનિહંત્રી
- દુર્ગતોદ્ધારિણી
- દુર્ગનાશિની
- દુર્ગસાધિની
- દુર્ગમા
- દુર્ગદૈત્ય – લોકદવાનલા
- દુર્ગમજ્ઞાનદા
- દુર્ગમાપહા
- દુર્ગમાલોકા
-
દુર્ગમાત્મસ્વરૂપિણી
- દુર્ગમાર્ગપ્રદા
- દુર્ગમવિદ્યા
- દુર્ગમાશ્રિતા
- દુર્ગમજ્ઞાનસંસ્થાના
- દુર્ગમોહા
- દુર્ગમધ્યાનભાસિની
- દુર્ગમાર્થસ્વરૂપિણી
- દુર્ગમગા
- દુર્ગમાંગી
- દુર્ગમાયુધધારિણી
- દુર્ગમાસુરસંહન્ત્રી
- દુર્ગમતા
- દુર્ગમેશ્વરી
- દુર્ગમ્યા
- દુર્ગભા
- દુર્ગદારિણી
- દુર્ગભીમા
- દુર્ગભામા
સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ
દુર્ગા માના અલગ અલગ રૂપો પરથી..એટલું તો ચોક્ક્સ ફલિત થાય છે…તેને જો પ્રતિકાત્મક ભાવ રૂપે જોઈએ તો…મા દુર્ગા એટલે…સ્ત્રી ના એવા શક્તિસ્વરૂપની ઝાંખી કરાવે છે…જે દુર્ગમ એવા ઘા કરીને…આસુરી શક્તિઓનો નાશ કરવા સક્ષમ છે.
ઉષાબેન આપની વાત સાચી છે . આપના પ્રતિભાવ અને બ્લોગ મુલાકાત બદલ આભાર .
આ નવરાત્રીના પાવન પર્વ સમયે ” મા દુર્ગા ” ના 32 નામોની
માહિતી આપી સૌ ગુજરાતી મિત્રો વતી આપનો આભારી છું.