૧૫ એપ્રિલનો ઇતિહાસ


૧૫ એપ્રિલ ૧૪૫૨ – લિયોનાર્દો વિંચી નો જન્મ ઈટલીમાં થયો .

૧૫ એપ્રિલ ૧૭૩૮ – બોટલ ઓપનરની શોધ થઇ .

૧૫ એપ્રિલ ૧૭૮૮ – નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડે શાંતિ સંધિ પર સહી કરી .

૧૫ એપ્રિલ ૧૭૯૩ – બેંક ઓફ ઇંગ્લેન્ડે ૫ પાઉન્ડની નોટ બહાર પાડી .

૧૫ એપ્રિલ ૧૮૭૭ – પ્રથમ ફોન બોસ્ટનમાં મુકાયો .

૧૫ એપ્રિલ ૧૮૯૬ – પ્રથમ ઓલમ્પિક ગેમ એથેન્સમાં પૂરી થઇ .

૧૫ એપ્રિલ ૧૯૧૨ – ટાઈટેનિક જહાજ ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં ડૂબી ગયું .

૧૫ એપ્રિલ ૧૯૨૩ – ડાયબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલીન બજારમાં વેચાણ માટે મુકાયું .

૧૫ એપ્રિલ ૧૯૨૩ – સૌપ્રથમ બોલતી ફિલ્મ ન્યુયોર્કના રીયાલ્ટો થિયેટર ન્યુયોર્કમાં પ્રદર્શિત થઇ .

૧૫ એપ્રિલ ૧૯૪૮ – હિમાચલ પ્રદેશની રચના ૨૭૦૦૦ વર્ગમાં ફેલાયેલી ૩૦ રિયાસતોને ભેગી કરીને થઇ .

૧૫ એપ્રિલ ૧૯૭૩ – વોર્લ્ટ ડીઝની સ્ટોર શરુ થયો .