ચૈત્રી નવરાત્રિ


આજે ચૈત્ર સુદ એકમ છે .આજથી ચૈત્રી નવરાત્રિ શરુ થાય છે .

ભારતીય કેલેન્ડરમાં વરસ દરમ્યાન ચાર વાર નવરાત્રિ આવે છે .

૧ – ચૈત્ર સુદ એકમથી નોમ

૨ – મહા સુદ એકમથી નોમ

૩ – અષાઢ સુદ એકમથી નોમ

૪ – આસો સુદ એકમથી નોમ


ચૈત્ર સુદ નોમ મંગળવાર રામનવમીએ નવરાત્રિ સમાપ્ત થશે . આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ .