૧૪ એપ્રિલનો ઇતિહાસ


૧૪ એપ્રિલ ૧૬૧૧ – સૌ પ્રથમવાર ટેલીસ્કોપનો ઉપયોગ થયો .

૧૪ એપ્રિલ ૧૮૬૩ – અબ્રાહમ લિંકનની ફોર્ડ થિયેટરમાં જ્હોન બુથે ગોળી મારી હત્યા કરી .

૧૪ એપ્રિલ ૧૮૯૧ – ભારતના બંધારણને બનાવનાર ડૉ બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો .

૧૪ એપ્રિલ ૧૯૪૮ – ન્યુયોર્ક સીટી સબવે ની ફી ૫ સેંટ થી વધીને ૧૦ સેંટ કરવામાં આવી .

૧૪ એપ્રિલ ૧૯૬૧ – સૌપ્રથમ સોવિયેટ યુનિયને લાઈવ ટીવી બ્રોડકાસ્ટ કર્યું .

૧૪ એપ્રિલ ૧૯૮૬ – યુ એસ એરક્રાફ્ટે લિબિયાના ૫ ટેરરીસ્ટ લોકેશન પર હુમલો કર્યો .

૧૪ એપ્રિલ ૧૯૯૫ – ભારતે શ્રીલંકાને એશિયા કપમાં હરાવી શારજાહમાં કપ જીત્યો .