૬ એપ્રિલનો ઇતિહાસ


૬ એપ્રિલ ૧૬૬૪ – ફ્રાંસ અને સાક્સેન વચ્ચે મૈત્રી જોડાણ થયું .

૬ એપ્રિલ ૧૬૭૨ – ફ્રાન્સે નેધરલેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું .

૬ એપ્રિલ ૧૮૬૯ – પ્લાસ્ટીકની પેટન્ટ સેલ્યુઓઈડે કરાવી .

૬ એપ્રિલ ૧૯૦૬ – પ્રથમ એનિમેટેડ કાર્ટુનનો કોપીરાઇટ રજીસ્ટર્ડ થયો .

૬ એપ્રિલ ૧૯૧૭ – યુ એસ એ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું .

૬ એપ્રિલ ૧૯૧૯ – રોલેટ એકટના વિરોધમાં ગાંધીજીએ ભારતમાં એલાન કર્યું .

૬ એપ્રિલ ૧૯૩૮ – ટેફલોનની શોધ  રોય જે પ્લુંનકેટે કરી .

૬ એપ્રિલ ૧૯૩૯ – ગ્રેટ બ્રિટન અને પોલેન્ડ વચ્ચે યુદ્ધ સંધિ કરવામાં આવી .

૬ એપ્રિલ ૧૯૫૫ – બ્રિટનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચચિર્લનું અવસાન થયું .

૬ એપ્રિલ ૧૯૯૨ – માઈક્રોસોફ્ટે વિન્ડોઝ ૩.૧ વર્ઝનની જાહેરાત કરી .