પ્રકરણ – ૫
- એક દિવસ મોહનદાસ ક્રુગરનો મહેલ જોવા ગયા. ક્રુગર ત્યાંના પ્રેસિડન્ટ હતાં . મહેલ જોત જોતા મોહનદાસ વિચારોમાં ખોવાઈ ગયા અને ફૂટપાથ પર કાળાઓને ચાલવાનું નથી તેવું ફરમાન ભૂલાઈ ગયું ત્યાંજ એક સૈનિક જોઈ ગયો અને મોહનદાસને મારવાનું ચાલુ કરી દીધું .
- અધમુવા મોહનદાસને મિ. કોટ્સ મળી ગયા અને વધુ મારથી તેઓ બચી ગયા . તેઓને મિ.કોટ્સ ઘરે લઇ ગયા અને કેસ કરવાનું સૂચન કર્યું .
- મોહનદાસે પોતાના અનુભવ દાદા અબ્દુલ્લાને પત્ર દ્વારા જાણ કરી .
- મિ. બેકર અને અન્ય મિત્રોની સાથે પ્રોટેસ્ટનો ધાર્મિક સંમેલનમાં ગયા ત્યાં માત્ર ખ્રિસ્તી ધર્મ જ મહાન છે, તેનાથી જ મુક્તિ મળી શકે આવું બધું સાંભળી ગુંચવાતા રાયચંદભાઈ યાદ આવી ગયા .
આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .
પ્રકરણ – ૬ માટે થોડી રાહ જુઓ …………...
પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .
પહેલો ગિરમીટયો ભાગ – ૨
પહેલો ગિરમીટયો ભાગ – ૩
પહેલો ગિરમીટયો ભાગ – ૪
પહેલો ગિરમીટયો
લેખક } ગીરીરાજ કિશોર
અનુવાદક } મોહન દાંડીકર
પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર
કિમંત } રૂ . ૩૫૦
રૂપેનભાઈ..સુપ્રભાતમ અને આવી સુંદર ગાંધીજીના જીવનની માહિતી આપવા બદલ આભાર અને ધન્યવાદ
શ્રી. રૂપેનભાઈ
મોહનદાસ વિશે ઘણા સમય પછી
સુંદર વાત જાણીને ખુબ જ આનંદ થયો સાહેબ