गभीरे कासारे विशति विजने घोरविपिने ,
विशाले शैले च भ्रमति कुसुमार्थ जडमति: |
समपईकं चेत:सरसिजमुमानाथ भवते ,
सूखेनावस्थातुं जन इह न जानाति किमहो |
|


જડબુદ્ધિ વાળો વ્યક્તિ ફૂલ લેવા ઊંડા તળાવમાં પણ ડૂબકી મારે છે , ઘોર જંગલમાં યા વિશાળ પહાડ પર ચડી જાય છે પણ તમને માત્ર પોતાનું મન કમળ સમર્પિત કરી આનંદમાં રહેવાનું નથી જાણતો . હે ઉમાનાથ ! આ કેવું આશ્ચર્ય છે .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો


1 thoughts on “સુભાષિત

Leave a comment