પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ


પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથી છે . ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પર યુ ટ્યુબના સહયોગથી એક દુર્લભ વીડીઓ માણીએ . નેટ પર સરદાર પટેલના ઓરીજીનલ કહી શકાય તેવા વીડીઓ  જુજ પ્રમાણમાં છે .