દુબઈની એક લકઝરી હોટેલ્સે લોંચ કરી 24-કેરેટ કેપેચિનો


દુબઈની એક લકઝરી હોટેલ્સમાં 24-કેરેટ કેપેચિનો સર્વ કરવાની શરુ કરી છે. આ ગોલ્ડ કોફી પર ઇટાલીયન ગોલ્ડ ફ્લેકસને ડેકોરેટ કરી સર્વ કરવામાં આવે છે. 

24-carat cappuccino launches a luxury hotel in Dubai દુબઇમાં આવેલી બુર્જ અલ અરબ જ્યુમીરાહ હોટેલ તેના સહન એડર લાઉન્જમાં ગોલ્ડ કેપેચિનો આપે છે.
આ ગોલ્ડ કોફી ફ્રેશ ઓર્ગેનિક દૂધમાં 100% અરેબિયન બીન્સન મિશ્ર કરી 24 કેરેટ ગોલ્ડ સાથે મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. ગોલ્ડ બોન ચાઇના કપ અને સોસરમાં આ ગોલ્ડ કોફી સર્વ કરવામાં આવે છે.
આ ગોલ્ડ કોફી સાથે ચોકોલેટ મર્શ્મોલો એડ કરી દેવામાં આવે છે અને તેની પર સુગંધિત મિલ્ડ ગોલ્ડ ફ્લેક્સને સ્પ્રેડ કરવામાં આવે છે.
યુએઈમાં ગોલ્ડ કોફી માત્ર બુર્જ અલ અરબ હોટેલ માં જ સર્વ કરવામાં નથી આવતી પણ દુબઇની અરમાની હોટેલ અને અબુ ધાબીની અમિરાત પેલેસ માં પણ આવી ગોલ્ડ કોફી સર્વ કરવામાં આવે છે.