અમદાવાદીઓ ના બ્રેકફાસ્ટમાં લોચો


આજના સીટી ભાસ્કર  @Divya_Bhaskar માં વાંચો મારો ફુડ રીવ્યુ 👇 @Zomato 

https://t.co/qoZHLZX2p6

અમદાવાદીઓ ના બ્રેકફાસ્ટમાં લોચો 👇 

http://m.epaper.divyabhaskar.co.in/ahmedabad/ahmedabad-citybhaskar/44/20062017/0/1


/

Advertisements

અમદાવાદીઓ ના બ્રેકફાસ્ટ માં લોચો


અમદાવાદીઓ ના બ્રેકફાસ્ટ માં લોચો …


સુરતનો ફેમસ જાની નો લોચો હવે અમદાવાદ માં.

સુરતીઓ ની સવાર લોચા સાથે થાય તો હવે અમદાવાદીઓ પણ લોચો નો ટેસ્ટ લેશે . ઓરીજીનલ સુરતી લોચા માટે સુરત જવાની જરુર નથી પણ jani surti locho and khaman house આપણા અમદાવાદમાં તેમની બ્રાંચ લઇ આવ્યા છે.
થેન્કસ jani surti locho and khaman house અમદાવાદીઓને ઓરીજીનલ અને વેરાઇટી લોચો સર્વ કરવા માટે.
jani surti locho and khaman house માં તેલ લોચો, બટર લોચો, ચીઝ લોચો ,લસણ લોચો, સીઝવાન લોચો, ઇટાલિયન લોચો, તંદુર લોચો અને બીજી કેટલીક વેરાઇટી મળે છે અને સાથે ખમણ, ઇદડા, ખમણી, ખાંડવી ની વેરાઇટી પણ મળે છે.

કર્મ કાફે 


આજના સીટી ભાસ્કર  @Divya_Bhaskar માં વાંચો મારો ફુડ રીવ્યુ 👇 @Zomato 

http://tinyurl.com/ydaf4nge