વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ #StatueOfUnity ભારતને સમર્પિત કરવા બદલ
માનનીય @narendramodi જી નો દિલથી આભાર 🙏
#SardarPatelStatue
Like this:
Like Loading...
Related
Published by રૂપેન પટેલ
હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું .
મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/
ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .
બધી પોસ્ટ્સ રૂપેન પટેલ દ્વારા જુઓ
કેમ છો રુપેનભાઇ? આજે રખડતો રખડતો આપના બ્લોગ ઉપર આવી ચઢ્યો.
આજે આનંદ (અને સાથે સાથે આશ્ચર્ય) પણ થયું કે આપે આપે નરેન્દ્ર મોદીજી નો આભાર માન્યો અને આગળ “માનનીય” અને પાછળ “જી” શબ્દનો પ્રયોગ કર્યો. આજ ટોપિક ને કારણે કદાચ આપણી વચ્ચે…..
કંઇ યાદ આવ્યું કે નહિં?
જય રામજી કી…
અલ્યા ભઇ બધુ યાદ જ છે, જયાં જે યોગ્ય લાગે તે લખવુ મને ગમે.