કેબલ કટ , પ્રકરણ ૮


ખાન સાહેબ મેસેજ મળતાં જ તાત્કાલિક ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવી જાય છે. ખાન સાહેબ વધુ સમય ન લેતાં લાખાના હાથમાં પાણીનો ગ્લાસ આપી શાંત સ્વરે પોતાનો ટુંકો પરિચય આપી વાત કરે છે, “ દોસ્ત , હું સ્પેશીયલ સિનીયર પોલીસ ઇન્સ્પેકટર એમ એમ ખાન છું. મારી પાસે બબલુ પાંડેના મર્ડરનો કેસ આવ્યો છે અને મને બબલુ પાંડેના મર્ડર અને તેની કાર વિશેની કોઈ માહિતી તારી પાસે હોય તો જાણવી છે. સહેજ પણ ગભરાઇશ નહિ અને ચિંતા ના કરીશ . અમારી પર વિશ્વાસ રાખે તારી સાથે કંઈજ ખોટું નહી થાય. તું અમને બબલું ના કેસની જે કોઈ માહિતી જાણતો હોય તે જણાવી મદદ કર એટલે તને તાત્કાલિક છોડી મુકવામાં આવશે.” લાખાને પણ ખાન સાહેબ ની વાતમાં વિશ્વાસ બેઠો અને તેના…… વધુ જાણવા વાંચો Read my book “કેબલ કટ , પ્રકરણ ૮” on MatruBharti App. 

http://matrubharti.com/book/12253/

Advertisements