Monthly Archives: મે 2017

આજે વર્લ્ડ નો ટોબેકો ડે 

સામાન્ય

બધા સુધરી જશે તો હોસ્પિટલ કેવી રીતે ચાલશે?

જેને મરવુ છે તેને બચાવનાર કોઇ નથી

જેને સુધરવુ છે તેને કોઇના જ્ઞાન ની જરુર નથી

#worldnotobaccoday 

મોદીજી કી મનકી બાત 

સામાન્ય

@AhmedabadAMC અમદાવાદ મુનિસપાટલી ને કયારે સમજાશે કે વેસ્ટ માંથી બેસ્ટ બની શકે, પીરાણા માં કચરાનો પર્વત બનાવીને શું કરશો? 

#MannKiBaat 

Jio fiber

સામાન્ય

મુકેશ ભઇ દિવાળી પર #JioFiber 100 GB data માત્ર 500 ₹ માં લોંચ કરી ધમાકો કરી દેશે અને મફતીયા યુઝર્સ ની ગણતરી કરશે 😊

https://t.co/fIshbTHXmF 

https://t.co/so5ft
http://m.economictimes.com/news/company/corporate-trends/jiofiber-may-spark-price-war-with-diwali-launch-likely-to-offer-100-gb-data-for-rs-500/articleshow/58900891.cms


iAejW

કર્મ કાફે 

સામાન્ય

આજના સીટી ભાસ્કર  @Divya_Bhaskar માં વાંચો મારો ફુડ રીવ્યુ 👇 @Zomato 

http://tinyurl.com/ydaf4nge