મિત્રો સાહિત્ય પરીષદમાં પહેલો  ગિરમીટયોના આસ્વાદ કાર્યક્રમમાં  બ્લોગજગતમાંથી  લતાબેન હિરાણી, મુર્ત્ઝાભાઈ પટેલ આવ્યા હતા .

મિત્રો ગિરમીટ એટલે એગ્રીમેન્ટ . મોહનદાસ ગાંધી એક વર્ષના ગિરમીટ પર દાદા અબ્દુલ્લાના કેસમાં મિ. બેકરને મદદ કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને તે સમય ગાળા દરમ્યાન જે પ્રસંગો, ઘટનાઓ બની તે આ નવલકથામાં  સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલો ગિરમીટયોમાંથી કેટલાંક અવતરણો ………

પ્રકરણ -૧ 

  • ઈ.સ ૧૮૬૦ની ૧૬ નવેમ્બરે એડીગ્ટન બંદરે ભારતના મદ્રાસથી ટુરો સ્ટીમ્બર ૩૪૨ કુલીઓ એટલે ગિરમીટિયા લઈને આવી હતી .
  • ટુરો સ્ટીમ્બર પરથી પ્રથમ કુલી દેવારામ અને બીજો અબ્રાહમ ઉતર્યો હતો .
  • ટુરો સ્ટીમ્બર ના આવેલા કુલીઓમાંથી પ્રથમ નોકરી ૪૯ નંબરના કુલીને મળી હતી .
  • મિ. ક્રોમ્પટન દેવારામ અને તેના પરિવારને એક વર્ષના ચાલીસ પાઉન્ડ આઠ શિલિંગમાં લઇ ગયો હતો.
  • મિ. બિશપ અબ્રાહમ અને તેના પરિવારને એક વર્ષના એકત્રીસ પાઉન્ડ છ શિલિંગમાં લઇ ગયો હતો.

પ્રકરણ – ૨ 

  • આ પ્રકરણમાં સડરીન્ધમ અને ફ્યુજિલિયર સ્ટીમ્બર ડૂબી જવાનો કરુણ પ્રસંગ છે .
  • સડરીન્ધમ સ્ટીમ્બર મોરેશિયસ જતું હતું .
  •  ફ્યુજિલિયર સ્ટીમ્બર આફ્રિકા જતું હતું .

 

પહેલો ગિરમીટયો ભાગ – ૩ માટે થોડી રાહ જુઓ ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s