પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથી છે . ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પર યુ ટ્યુબના સહયોગથી એક દુર્લભ વીડીઓ માણીએ . નેટ પર સરદાર પટેલના ઓરીજીનલ કહી શકાય તેવા વીડીઓ  જુજ પ્રમાણમાં છે .

Advertisements

6 thoughts on “પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ

  1. શ્રી રુપેનભાઇ,

    આપના જ્ઞાન ઝરણામાં ડૂબકી મારી જીવન ધન્ય બની ગયું અલભ્ય એવો સરદાર પટેલનો

    વિડીયો જોઈ રૂબરૂ જોયા હોય એવો અનહદ આનંદ અનુભવ્યો… ખુબ આભાર. આવું અનેરું અન્ય

    આકર્ષણ હોય તો જરૂર દર્શવશો તો આભારી થઈશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s