મિત્રો આ વખતે ફરી વાર સૃષ્ટિ ઇનોવેશન્સ દ્વારા સાત્વિક ૨૦૧૧ નવમો વીસરાતી વાનગીઓનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . ૩૦૦થી વધુ દેશી, જાણી અજાણી વાનગીઓની મજા માણવા, કઠપુતળીનો ખેલ જોવા, સુંદર ચિત્રોનું પ્રદર્શન જોવા, ઓર્ગેનિક અનાજ ખરીદવા, અનોખા સંશોધનની જાણકારી મેળવવા માટે જરૂર જવું જ જોઈએ . મારા અગાઉના અનુભવો પરથી આપ સૌને ખાસ એકવાર મુલાકાત લેવાનું સૂચન કરું છુ . કાર્યક્રમનો સમય અને સ્થળ ઉપરના ઇન્વીટેશન કાર્ડમાં જણાવેલ છે .

 

વધુ જાણવા માટે ક્લિક કરો અગાઉની પોસ્ટ સૃષ્ટિ – વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ -૨૦૧૦

Advertisements

3 thoughts on “સૃષ્ટિ – વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ ૨૦૧૧

  1. શ્રી રૂપેનભાઈ,

    આશા છે કે તમે તો જરૂર જશો ? અમો તો લંડન થી કેમ આવી શકીએ? પરંતુ માહિતી આપવા બદલ આભાર ! આવા વાનગી ના શોમાં જરૂર જવું જોઈએ, જો ખાવાનો કે વાનગી બનાવવાનો કે જાણવાનો શોખ હોઈ તો. કારણ આપણે ઘણીજ વસ્તુ કે બાબત થી અજાણ હોઈએ છીએ, જે આવા શોમાંથી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ…

    1. અશોકભાઈ હું તો બે દિવસ મુલાકાત લઇ આવ્યો અને મને દર વખતે પસંદ આવતું હોવાથી બ્લોગર મિત્રોને પણ જવા માટે સજેશન આપું છુ . અશોકભાઈ આપ જેવા વાનગીના શોખીન માટે આ મહોત્સવ ઘણું જાણવા જેવો હોય છે . મહોત્સવમાં રાજસ્થાનની વાનગીઓમાં પ્યાજ કચોરી, મેથી કોફતા કઢી, મકાઈની ખીર . મણીપુરની વાનગીમાં સિંગજુ, પાકનમ . મહારાષ્ટ્રની વાનગીઓમાં પાતોડી, કોથીબીર વડી, ગાજરપોળી, આમટી . ઝારખંડની વાનગીઓમાં અડદના વડા, અરસા, ખાટી ભિંડીની ચટની , ખાટી ભિંડીની આઈસ્ક્રીમ . ગુજરાતી આદિવાસી વાનગીઓમાં કોળાના લાડુ, તાડફળીનો શીરો, તોઠાનું શાક, ચોખાના માંડા, પાંચ ધાનનો ખીચડો , મહુવાનો આઈસ્ક્રીમ જેવું અવનવાનો ટેસ્ટ કે અખતરો કરવાની મજા મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s