સાહિત્ય અકાદેમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વાર્ષિક પુસ્તક મેળો અને વેચાણ આયોજન કરવામાં આવ્યું છે . પુસ્તક મેળામાં ૨૪ ભાષાઓના પુસ્તકો મળશે . પુસ્તક મેળાનું સ્થળ પરિષદમાં છે તે પોસ્ટ નીચે વિગતવાર દર્શાવ્યું છે . પુસ્તક મેળાનો સમય ૧૩ ડિસેમ્બરથી ૨૦ ડીસેમ્બર સુધી સવારે ૧૧ થી સાંજે ૮ સુધીનો છે .

પુસ્તક મેળાની સાથે અન્ય બે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે . અસ્મિતા કાર્યકમ બુધવાર, તા.૧૪ ડીસેમ્બર, ૨૦૧૧ સાંજે ૬ વાગે પરિષદના બિલ્ડીગમાં છે . કાર્યક્રમમાં દર્શીની દાદાવાલા ( કવિતા ), લક્ષ્મી ડોબરિયા (કવિતા), બિંદુ ભટ્ટ ( ટૂંકી વાર્તા ), છાયા ત્રિવેદી ( ટૂંકી વાર્તા ) પોતાની રચનાઓ રજુ કરશે .

મુલાકાત કાર્યકમ શુક્રવાર , તા.૧૬ ડીસેમ્બર, ૨૦૧૧ સાંજે ૬ વાગે પરિષદના બિલ્ડીગમાં છે . કાર્યક્રમમાં પિયુષ ઠક્કર (કવિતા), ફારુક શાહ (કવિતા) , દીવાન ઠાકોર ( ટૂંકી વાર્તા ), નવનીત જાની( ટૂંકી વાર્તા ) પોતાની રચનાઓ રજુ કરશે .

સ્થળ } ગોવર્ધન ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.

Advertisements

2 thoughts on “વાર્ષિક પુસ્તક મેળો અને વેચાણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s