મિત્રો બાળક સાથેની અમૂલ્ય પળો પુસ્તક નું નામ છે . આ પુસ્તકમાં બાળક સાથે વિતાવવા, માણવા માટેના સૂચનોથી સભર છે . આ પુસ્તક અંગ્રજીમાં Moments of Parenting નામથી પ્રગટ થયેલ અને તે પુસ્તકને વાચકોએ ખુબજ પસંદ કરેલ . પુસ્તકની લોકપ્રિયતા બાદ તેનો ભાવાનુવાદ ગુજરાતી વાલીઓ અને વાચકોં માટે એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. આવો પ્રયાસ કોઈ શૈક્ષણિક સંસ્થાએ કર્યો હોય તેવું ધ્યાનમાં નથી .

પુસ્તકમાં સરળ ભાષા અને ચિત્રો દ્વારા ઊંડાણમાં સમજણ આપવામાં આવી છે. પુસ્તક વાંચ્યા બાદ વાલીઓ ખરા અર્થે મા બાપ ના વાસ્તવિક રોલમાં આવી જશે. પુસ્તકમાં બાળકના શિક્ષણમાં પ્રવુત થવાની ચિત્ર સાથેની ૧૦૧ રીત સમાવાઈ છે .

 

~ પુસ્તકમાંથી કેટલાંક અવતરણો   ~

 • બાળકોને નિયમિત વાંચન કરી સંભળાવો, નવી વસ્તુઓના નામ અને અર્થ સમજાવો  .
 • મંદિરમાં દીવો, પૂજા કેમ , વડીલોને પગે કેમ લાગવાનું, નમસ્તે કેમ કરવાનું તેનું કારણ સમજાવી તે કરવા પ્રેરણા આપો .
 • બાળકના મનમાંથી ભૂત, નાપાસ, એકાંત જેવા ડર દૂર કરો .
 • બાળકો સાથે શબ્દોની રમત રમો .
 • જીવનમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓની વાત કરી તેમાંથી કેવી રીતે નીકળી શકાય તેની વાત કરો .
 • વખાણ  કરો અને ખોટું હોય તો ટીકા પણ કરો .
 • જીવનમાં ડુ અને ડોન્ટ ની સમજણ આપો .
 • પૈસાનું મુલ્ય સમજાવો .

આવું ઘણું બધું પુસ્તકમાંથી જાણવા મળશે . દરેક માતા પિતાએ એકવાર જરૂર વાંચવું જોઈએ તેવું પુસ્તક છે .

પ્રકાશક } એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , ” કોર હાઉસ ” , ઓફ સી.જી રોડ, અમદાવાદ- ૩૮૦૦૦૬ .

પ્રાપ્તિ સ્થાન } નવભારત સાહીત્ય મંદિર , અમદાવાદ .

કિમંત } રૂ . ૧૦૦

Advertisements

3 thoughts on “બાળક સાથેની અમૂલ્ય પળો …

 1. રૂપેનભાઈ,

  બાળકો માટેના પુસ્તકની સુંદર જાણકારી આપી છે, અને એ હકીકત છે કે ચાઈલ્ડ સાઈકોલોજી ખાસ વિષય આજના બાળકોના ઉછેર માટે દરેક મા બાપને સમજવા જેવો વિષય છે…

 2. શ્રીમાન. રૂપેનભાઈ

  બાળકોને ધ્યાનમાં લઈ આપે

  સરસ બાબત વીણી લીધી છે કે

  શિક્ષણની દરેક બાબતમાં કેન્દ્ર સ્થાને હોવો જોઈએ

  પ્રકાશક સહિત આપને પણ અભિનંદન

  આપે અમારા સુધી મહિતી પોંહચાડી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s