૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં  રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. ૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે . ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી. 

સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ  ડાયાબીટીસના દર્દીઓ છે. 

ડાયાબીટીસ વિશે વધુ જાણવા માટે મારા બ્લોગની અગાઉની પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો ……..

Advertisements

One thought on “વિશ્વ ડાયાબિટીસ દિવસ

  1. આદરણીયશ્રી. રૂપેનભાઈ

    ધન્યવાદ સાહેબ

    14 નવેમ્બર વિશ્વ ડાયાબિટિશ દિવસની સુંદર જાણકારી

    આપે અમોને તથા ગુજરાતી સમાજને આપી,

    બીજુ ખાસ જણાવવાનું કે હાલ કેટલા દર્દીઓ આના રોગી

    છે તેની જાણકારી લોકોમાં જાગૃતિ આણવાનો આપનો

    સુંદર પ્રયત્નને સમાજ વતી બિરદાવું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s