મા અંબાની ૫૧ શક્તિપીઠ

Standard

મા અંબાની ૫૧ શકિતપીઠ વિવિધ સ્થળે વિવિધ નામે આવેલ છે તે નામની જાણકારી અહિયાં આપ સૌના માટે મુકવામાં આવી છે .

 1. વારાણસી
 2. પ્રભાસ
 3. ઉજ્જેની
 4. યશોર 
 5. રામગીરી
 6. અંબાજી
 7. પ્રયાગ
 8. કાલીપીઠ
 9. પશુપતિનાથ
 10. શ્રીશૈલ
 11. બહુલા
 12. અમરનાથ
 13. કુરુક્ષેત્ર
 14. શ્રીપર્વત
 15. ત્રિપુરા
 16. જ્વાલામુખી
 17. કાંચીપુરમ
 18. મગધ
 19. માનસ
 20. વક્રેશ્વર
 21. ચહલ
 22. વૈધનાથ
 23. ગોદાવરી
 24. કિરીટ
 25. જલંધર
 26. મિથિલા
 27. યુગાદયા
 28. લંકા
 29. ક્ન્યાશ્રમ
 30. ગંડક ચંડી
 31. કાલમાધવ
 32. વૃંદાવન
 33. કામાખ્યા
 34. શંર્કરા
 35. સોણદેશ
 36. ઉત્કલ વિરાજ
 37. નંદિપુર
 38. વિરાટ
 39. સુગંધા
 40. જયંતિ
 41. જનસ્થલ
 42. મણિબંધ
 43. હિગુલા
 44. વિભાષ
 45. નલહાટી
 46. ત્રિસ્ત્રોતા
 47. શુચિ
 48. અષ્ટ હાસ્ય
 49. પંચસાગર
 50. રત્નાવલી
 51. કરતોયાતટ 

સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ

Advertisements

3 responses »

 1. Hello Rupenbhai,

  Kem chho? maru nam bhavesh dave chhe mane dharmik vato vanchvi sambhalavi game chhe knowledge mate, ahi tame je 51 shaktipith na namo raju karya chhe tena mate khub khub abhinandan ane dhanyavad.

  jayshree krishana

 2. આદરણીયશ્રી. રૂપેનભાઈ

  આપે ” મા અંબાની 51 શક્તિ પીઠોની ” માહિતી

  મુકીને સૌને આનંદ વિભોર બનાવી દીધા,

  સુંદર – અતિસુંદર સાહેબ

  માની કૃપા આપ અને આપના પરિવાર પર ઉતરે

  એવી શુભકામનાઓ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s