મા અંબાની ૫૧ શકિતપીઠ વિવિધ સ્થળે વિવિધ નામે આવેલ છે તે નામની જાણકારી અહિયાં આપ સૌના માટે મુકવામાં આવી છે .
- વારાણસી
- પ્રભાસ
- ઉજ્જેની
- યશોર
- રામગીરી
- અંબાજી
- પ્રયાગ
- કાલીપીઠ
- પશુપતિનાથ
- શ્રીશૈલ
- બહુલા
- અમરનાથ
- કુરુક્ષેત્ર
- શ્રીપર્વત
- ત્રિપુરા
- જ્વાલામુખી
- કાંચીપુરમ
- મગધ
- માનસ
- વક્રેશ્વર
- ચહલ
- વૈધનાથ
- ગોદાવરી
- કિરીટ
- જલંધર
- મિથિલા
- યુગાદયા
- લંકા
- ક્ન્યાશ્રમ
- ગંડક ચંડી
- કાલમાધવ
- વૃંદાવન
- કામાખ્યા
- શંર્કરા
- સોણદેશ
- ઉત્કલ વિરાજ
- નંદિપુર
- વિરાટ
- સુગંધા
- જયંતિ
- જનસ્થલ
- મણિબંધ
- હિગુલા
- વિભાષ
- નલહાટી
- ત્રિસ્ત્રોતા
- શુચિ
- અષ્ટ હાસ્ય
- પંચસાગર
- રત્નાવલી
- કરતોયાતટ
સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ