આજની સાહિત્યકાર તિથી


સ્ત્રોત } ગુગલ આજની તિથી ૩૦મી સપ્ટેમ્બર . આજથી વર્ષો પહેલા ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ આદરણીય શ્રી ચિનુ મોદીનો જન્મ વિજાપુરમાં થયો હતો . ચિનુ મોદી ” ઇર્શાદ ” ના ઉપનામથી ઓળખાય છે .આજના દિવસે આદરણીય શ્રી ચિનુ મોદીને સત્ સત્ વંદન .