વિશ્વ પ્રવાસન દિવસ

Standard

ફોટો સ્ત્રોત } ગુગલ ૨૭ સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાય છે .  UNWTO દર વર્ષે  વિશ્વ પ્રવાસન દિવસ ૨૭મી સપ્ટેમ્બરે ઉજવે છે . સૌ પ્રથમવાર વિશ્વ પ્રવાસન દિવસ ૨૭ સપ્ટેમ્બર ૧૯૮૦માં ઉજવવામાં આવ્યો હતો .

ફોટો સ્ત્રોત } ગુગલ વિશ્વ પ્રવાસન દિવસ માટે ૨૭ સપ્ટેમ્બર તારીખ યોગ્ય છે કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં ઉચ્ચ પ્રવાસન ઋતુ પૂર્ણ થવાને  અને દક્ષિણ ગોળાર્ધમાં માં પ્રવાસન ઋતુમાં શરૂઆતમાં આવે છે . દર વર્ષે આ દિવસ અલગ અલગ થીમ પર ઉજવવામાં આવે છે .

 

 

 

વિશ્વ પ્રવાસન દિવસની ૧૯૮૦થી ૨૦૧૦ સુધીની થીમ વિશે જાણવા માટે ક્લિક કરો

વિશ્વ પ્રવાસન દિવસની વધુ જાણકારી માટે World Tourism Organization UNWTO વેબસાઈટ પર મુલાકાત લો .

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

One response »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s