ફોટો સ્ત્રોત } ગુગલ ૧૦ સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવે છે . વિશ્વભરમાં આપઘાત નિવારણની જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવાય છે . આજના યુગમાં બેરોજગારી , ગરીબી , બીમારી , પ્રેમમાં અસફળતા , આવેશ , આર્થિક નુકશાન જેવા પરિબળો આપઘાત માટેના કારણ છે . લોકોને આવા કારણમાંથી બહાર લાવવા માટે અને આપઘાત કરતા રોકવા માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો અને આયોજનો ૧૦ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે . ઈર્વિન રીન્ગેલ  અને નોર્મન ફબેરોવે ૧૯૬૦માં IASP નામની સંસ્થા સ્થાપી હતી . 

ફોટો સ્ત્રોત } ગુગલ
ફોટો સ્ત્રોત } ગુગલ

મિત્રો જીવનમાં ચુકી ગયેલ પળ , તક , લાભ ફરી વખત મળી શકશે પણ અમુલ્ય જીંદગી કદાચ નહિ મળે . મિત્રો આપઘાતને બદલે બીજો કોઈ ઉપાય શોધવા પ્રયત્ન કરવા જોઈએ . મિત્રો આપણે આપણી આજુબાજુ કોઈ ડિપ્રેશન કે અન્ય કારણસર આપઘાત વિશે વિચારતાં હોય તો તેમને આપઘાત નિવારણ માટે સમજાવવા જોઈએ .

 વધુ જાણકારી માટે આ લિંક પર મુલાકાત લો . http://www.iasp.info/wspd/

Advertisements

3 thoughts on “વિશ્વ આપઘાત નિવારણ દિવસ

  1. આદરણીય સાહેબશ્રી. રૂપેનભાઈ

    આ દિશામાં આપ કદાચ બ્લોગમાં માહિતી મુકીને જાગ્રતતા આણવાવાળા

    પ્રથમ હશો, ખુબજ સરસ

    સમાજના દરેક વર્ગને આ પ્રકારનું જ્ઞાન આપવું ખરેખર ખુબજ જરૂરી છે.

    કિશોર પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s