જીવન એક પડકાર છે , ઝીલી લો .

જીવન એક કરુણતા છે , સ્વીકારી લો .

જીવન એક તક છે , ઝડપી લો .

જીવન એક સંઘર્ષ છે , સામનો કરો .

જીવન એક મંજિલ છે , પ્રાપ્ત કરો .

જીવન એક ગમગીની છે , જીતી લો .

જીવન એક સાહસ છે , ઝંપલાવો .

જીવન એક જોમ છે , અનુભવો .

જીવન એક કોયડો છે , તેને ઉકેલો .

સ્ત્રોત } શાંતિ સૌરભ સામાયિક

Advertisements

One thought on “સુવિચાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s