ભારતભરના શિવલીંગો

Standard

મિત્રો આપ સૌ બાર જ્યોતિર્લિંગ અને નવ ઉપલીંગ વિશે જાણતા જ હશો . હવે ભારતમાં વિવિધ સ્થળોએ આવેલા અન્ય શિવલીંગ ના નામ જાણીએ .

 1. પ્રયાગમાં નીલકંઠેશ
 2. પ્રભાસમાં શશીભૂષણ
 3. ત્રિવેણીતટ પર સંગમેશ્વર
 4. ગયામાં રુદ્ર
 5. અયોધ્યામાં મધુરેશ્વર
 6. મથુરામાં ચોક્કાનાથ
 7. નર્મદાતટ પર સ્વયંભૂ
 8. ઉજ્જૈનમાં રામલિંગેશ્વર
 9. પુષ્કરમાં રામેશ્વર
 10. પક્ષીતીર્થમાં વેદપુરીશ્વર
 11. પંચવટીમાં વટેશ્વર
 12. માયાવરમમાં અંબિકેશ્વર
 13. ચિત્રકુટમાં ભુવનેશ્વર
 14. શ્વેતહાસ્તિપુરમાં વૃષધ્વજ
 15. કુંભકોણમાં કુંભેશ
 16. ગોકર્ણમાં ગોક્ણેશ્વર
 17. કન્યાકુબ્જમાં કલાધર
 18. શ્રીરૂપમાં ત્યાગરાજ
 19. જગન્નાથપુરમાં માર્કંડેશ્વર
 20. તીર્થાચલમાં તીર્થકેશ્વર
 21. વિંધ્યપર્વત પર વરાહેશ્વર
 22. કણ્વપુરીમાં  કણ્વેશ
 23. સેતબંધમાં રામેશ્વર
 24. હરિહરપુરમાં શંકરનારાયણેશ્વર
 25. ઇન્દ્રકીલ પર્વત પર અર્જુનેશ્વર
 26. વિરંચીપુરમાં માર્ગેશ
 27. શેષાચલમાં કપિલેશ્વર
 28. સોમપુરીમાં સોમેશ્વર
 29. કપિલાતીર્થમાં પરશુરામેશ્વર
 30. ચામરાજનગરમાં ચામરાજેશ્વર
 31. તાંજેરમાં બૃહતીશ્વર
 32. ગરપુરમાં અધિમેશ્વર
 33. મહેન્દ્રાચલ પર કૃષ્ણેશ્વર
 34. મત્સ્યતીર્થમાં તીર્થેશ્વર
 35. ગંધમાદાન પર કુમેશ્વર
 36. પ્રસન્નપુરીમાં માર્ગ સહાયેશ્વર
 37. ધનાનંધ પર્વત પર સોમેશ્વર
 38. ત્રિકૂટ પર્વત પર તાંડવેશ્વર
 39. ગંડકીમાં શિવનામ
 40. નંદી પર્વત પર નન્દીશ્વર
 41. શ્રીપતિમાં શ્રીપતીશ્વર
 42. કુરુક્ષેત્રમાં વામ્નેશ્વર
 43. ધર્મપુરીમાં ધર્મલિંગ
 44. ત્રિરૂપકમાં વ્યાસેશ્વર
 45. કશ્મીરમાં વિજ્યેશ્વર
 46. સ્વર્ણવતીમાં કલિંગેશ્વર
 47. શ્રીકન્યામાં ત્રિભંગીશ્વર
 48. પુંડીરીકમાં જૈમિનીશ્વર
 49. કાલંજરમાં નીલકંઠેશ્વર
 50. સિદ્ધવટીમાં સિધ્ધેશ્વર
 51. દ્રાક્ષારામમાં ભીમેશ્વર
 52.  વ્લ્લુરમાં નીર્મલેશ્વર  

સ્તોત્ર } દ્વાદશ જ્યોતિર્લિંગ  મહાત્મ્ય

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

 1. રૂપેનભાઈ,

  ૧૨ મુખ્ય શિવલિંગ અને ૯ ઉપ શિવલિંગ ઉપરાંત ન વધારાના ભારતવર્ષમાં રહેલ શિવલિંગ ની પૂરક માહિતી આપવા બદલ ધન્યવાદ !

  એક ખાસ વાત કે તમારા બ્લોગ પોસ્ટ પર ગુજરાતીમાં કોમેન્ટ્સ ડાયરેક્ટ મૂકવામાં તકલીફ થોડા સમયથી અમને થાય છે, તો તેનું કારણ સમજાયું નહી. અમારે વર્ડમાં કોમેન્ટ્સ લખી અને અહીં કોપી પેસ્ટ કરવી પડે છે….

  આભાર ………!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s