૧૧ ઓગસ્ટ ૧૮૬૩  – કંબોડિયાએ ફ્રેંચને રક્ષણ આપ્યું .

૧૧ ઓગસ્ટ ૧૮૮૪ – સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચ્યુરી કરાઈ .

૧૧ ઓગસ્ટ ૧૮૮૫ – અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લીબર્ટી માટે ૧૦૦૦૦૦ $ ભેગા કરવામાં આવ્યા .

૧૧ ઓગસ્ટ ૧૯૦૮ – ક્રાંતિકારી ખુદીરામ બોઝને અંગ્રેજ સરકારે ૧૯ વર્ષની ઉંમરે ફાંસી આપી .

૧૧ ઓગસ્ટ ૧૯૧૪ – ફ્રાન્સે ઓસ્ટ્રીયા અને હન્ગ્રી સામે યુદ્ધ જાહેર કર્યું .

૧૧ ઓગસ્ટ ૧૯૨૯ – ઈરાન અને ઈરાક વચ્ચે મૈત્રી કરાર થયો .

૧૧ ઓગસ્ટ ૧૯૨૯ – રશિયન અને ચાયનીઝ બોર્ડર પર યુદ્ધ થયું .

૧૧ ઓગસ્ટ ૧૯૪૦ – જર્મનીએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન પર હવાઈ હુમલો કર્યો .

૧૧ ઓગસ્ટ ૧૯૪૮ – સમર ઓલમ્પિકની શરૂઆત લંડનમાં થઇ .

૧૧ ઓગસ્ટ ૧૯૯૧ – સ્પેસ સ્ટલ STS-43 જમીન પર ઉતર્યું .

૧૧ ઓગસ્ટ ૨૦૦૩ – અફઘાનિસ્તાનમાં નાટો સૈન્ય પહોંચ્યું .

Advertisements

One thought on “૧૧ ઓગસ્ટ નો ઇતિહાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s