21 . વિચારવલોણું – લવાજમ . ૨૫૦ રૂ .

        ૪૦૬ , વિમુર્તી કોમ્પલેક્ષ , ગુરુકુળ રોડ , અમદાવાદ – ૩૮૦૦૫૨ . ફોન નંબર – ૩૦૧૨૨૭૩૬ .

        http://www.vicharvalonu.com/

22 .  શાંતિ સૌરભ

        શાંતિ સૌરભ કાર્યાલય , જૈન બોર્ડીંગ પાસે , ભાભર – ૩૮૫૩૨૦. બનાસકાંઠા .

        ફોન નંબર – ૦૨૭૬૫ – ૨૨૨૩૩૮

23 . અંતરમેળ

       કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયા , હિમંત નિવાસ , ૩૧ . ડોગરશી રોડ , માલાબાર હિલ ,

       મુંબઈ – ૪૦૦૦૦૬ . 

      http://www.jkrishnamurtionline.org/display_excerpts.php?eid=1&lang=g     

24 . ગઝલ વિશ્વ – લવાજમ . ૪૦ રૂ .

       ગુજરાત સાહિત્ય અકાદમી , અભિલેખાગાર , ગુલાબ ઉદ્યાન સામે , સેકટર – ૧૭ ,

       ગાંધીનગર – ૩૮૨૦૧૭ .  079 – 23256797 .

25 . કવિલોક – લવાજમ . ૧૦૦ રૂ .

       કુમાર ટ્રસ્ટ , ૧૪૫૪ , રાયપુર ચકલા , અમદાવાદ – ૩૮૦૦૦૧ .

26 . કવિતા –  લવાજમ . ૨૦૦ રૂ .

       સરક્યુલેશન મેનેજર , જન્મભૂમી ભવન , કોટ , પી ઓ બોક્સ નંબર – ૬૨ , મુંબઈ – ૪૦૦૦૦૧ .

       ફોન નંબર – ૦૨૨ – ૨૨૮૭૦૮૩૧ .

27 . નવનીત સમર્પણ – લવાજમ . ૨૨૦ રૂ .

       ભારત વિદ્યા ભવન , કુલપતિ મુનશી  માર્ગ , મુંબઈ – ૪૦૦૦૦૭ . 

      ફોન નંબર – ૦૨૩૬૩ –     ૪૪૬૨૬૩૬૪

      ઓનલાઈન લવાજમ માટેની લિંક –

      http://www.bhavans.info/periodical/samarpan.asp

28 . ગુર્જરી ડાયજેસ્ટ – લવાજમ * ત્રણ વર્ષના ૨૦ ડોલર

        kishore Desai , Gurjari publication .inc ,

        130 , lattice lane , collegeville , P A 19426

         PHONE – 610 – 454 – 7803

29 . ફાર્બસ ગુજરાતી સભા – ત્રિમાસિક લવાજમ ૩૦૦ રૂ .

        ફાર્બસ ગુજરાતી સભા , કીર્તન કેન્દ્રને ત્રીજે માળે ,

       ઉત્પલ સંઘવી સ્કુલ સામે , સંત જ્ઞાનેશ્વર માર્ગ , જુહુ , મુંબઈ – ૪૦૦૦૪૯ .

30 . સન્ધિ – લવાજમ . ૨૫૦ રૂ .

       ગૌતમ શાહ , ૨૫ , માણેકબાગ સોસાયટી , નહેરુ નગર ,

       આંબાવાડી , અમદાવાદ – ૩૮૦૦૧૫ . ફોન નંબર – ૦૭૯ – ૨૬૭૫૩૩૨૨ .

સમયિકમાં લવાજમ મોકલવા , સૂચન કે પ્રતિભાવ મોકલવા , નવી રચનાઓ , જાણકારીઓ માટે સામયિકના વધુ સરનામાઓ જાણવા માટે બીજી પોસ્ટની થોડી રાહ જુઓ .

Advertisements

4 thoughts on “સાહિત્ય રસિકો માટેની પ્રથમ પસંદગી એટલે સામયિક – ભાગ ૫

    1. હિમાંશુભાઈ આપને આ માહિતી ઉપયોગી નીવડી તે જાણી મારી મહેનત કામે લાગી હોય તેવો આનંદ થયો . હજુ થોડી બાકી રહેલ માહિતી બાકી છે તેના માટે રાહ જોશો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s