સામયિકનો ઇતિહાસ ઘણો જુનો છે . ગુજરાતી ભાષાના સામયિકની શરુઆત લગભગ ૧૮૫૦માં થઇ હશે .ગુજરાતી ભાષાના સામયિકની સંખ્યા ઘણી છે તેમાંથી કેટલાંક સામયિકના નામ અહી આપણે જાણીએ . આ સામયિકોમાંથી કેટલાંક બંધ થઇ ગયા છે અને કેટલાંક ગુજરાત બહારથી પ્રકાશિત થાય છે .

કુમાર , નવનીત સમર્પણ , અખંડ આનંદ , એતદ્ , પરબ , બુદ્ધિ પ્રકાશ , વિચારવલોણું , ચંદન , કવિતા , શબ્દલોક , નવચેતન ,કવિલોક , તાદર્થ્ય , નયા માર્ગ , ફૂલવાડી , સંવેદન , ગુજરાત , શબ્દસર , કોડિયું , ઉદ્દેશ , ભૂમિપુત્ર , જ્ઞાન પ્રકાશ , વીતેલી ક્ષણ , બુલબુલ ,ટીન ટીન , પ્રવાસી , બાલમસ્તી , ઉદગાર , મુક્તિ , ચિત્રલેખા , જી , અભિયાન , સફારી , ફીલિંગ્સ , સર્વોદય , કૃતિ , ડાંડિયો , પ્રસ્થાન , સેતુ , ક્ષિતિજ , કૌમુદી , જ્ઞાનસુધા , વસંત , વીસમી સદી , ગધ્ય પર્વ , પ્રિયંવદા , સત્ય પ્રકાશ………………..

સામયિક શરુ થયાના વર્ષ માણીએ 

૧૮૫૦માં બુદ્ધિપ્રકાશ , ૧૮૫૪માં ડાંડિયો , ૧૮૫૫માં સત્યપ્રકાશ , ૧૮૮૫માં પ્રિયંવદા , ૧૮૯૨માં જ્ઞાનસુધા , ૧૯૦૨માં વસંત , ૧૯૧૬માં વીસમી સદી , ૧૯૨૨માં ગુજરાત , ૧૯૨૨માં નવચેતન , ૧૯૨૪માં કુમાર , ૧૯૨૪માં કૌમુદી , ૧૯૨૬માં પ્રસ્થાન , ૧૯૩૪માં માનસી , ૧૯૫૦માં મિલાપ , ૧૯૫૯માં ક્ષિતિજ , ૧૯૫૯માં સમર્પણ , ૧૯૬૨માં નવનીત ,૧૯૮૦માં નવનીત સમર્પણ  ,૧૯૮૪માં સેતુ ,  ૧૯૮૬માં ગધ્યપર્વ , ૧૯૯૮માં નાટક ……………….

   

{ સામયિકો શરુ થયાના વર્ષની માહિતી સ્ત્રોત } બુંદ બુંદની સુરત નિરાલી , સંપાદક – રમણભાઈ સોની , કિશોરભાઈ વ્યાસ }

સમાયિકમાં લવાજમ મોકલવા , સૂચન કે પ્રતિભાવ મોકલવા , નવી રચનાઓ , જાણકારીઓ માટે સામિયકના સરનામાઓ જાણવા માટે બીજી પોસ્ટની થોડી રાહ જુઓ .

3 thoughts on “સાહિત્ય રસિકો માટેની પ્રથમ પસંદગી એટલે સામયિક – ભાગ ૨

 1. સમાયિકમાં લવાજમ મોકલવા , સૂચન કે પ્રતિભાવ મોકલવા , નવી રચનાઓ , જાણકારીઓ માટે સામિયકના સરનામાઓ જાણવા માટે બીજી પોસ્ટની થોડી રાહ જુઓ .
  gujrat pustakalay-Vadodara done the subscription accepet payment taken for yearly as per prakashan rules in office,

 2. “ગુજરાતી સામયીકોનું સુચીપત્ર” નામક પુસ્તીકા શ્રી વીનોદભાઈ મેઘાણી દ્વારા પ્રગટ થતી રહી છે. આ બહુ મોટી સેવા ગુજરાત માટે થઈ છે.

  એનું સરનામું આમ છે –

  ઝાકળ એજન્સી, ૧૮, મણીબાગ, અબ્રામા, (જી. વલસાડ) ૩૯૬૦૦૨

  ફોન નં. ૦૨૬૩૨ – ૨૨૭૦૪૧,
  ઈમેઈલ – vmeghani_ad1@sancharnet.in

  કીંમત રુ. ૪/–

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s