વીસમી સદીની યાદગાર ઘટના – ૧૯૪૩

સામાન્ય

ઈ.સ . ૧૯૪૩ 

  • આઝાદ હિંદ ફોજની સ્થાપના થઇ .
  • પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૪૩માં થયો હતો .
  • ગ્રેટર ઈસ્ટ એશિયા કોન્ફરન્સ નવેમ્બર ૧૯૪૩માં થઇ હતી .
  • બ્રિટને બર્લિન પર હુમલો કર્યો .
  • મોસ્કો ડેકલેરેશન ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર ૧૯૪૩માં સાઈન કરવામાં આવી હતી .
Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

6 responses »

    • આદરણીય ગીરીશભાઈ પરીખ આપના પ્રતિભાવ અને બ્લોગ મુલાકાત બદલ આભાર . આપના બ્લોગની વારંવાર મુલાકાત લઉં જ છુ અને આજે આપના આમંત્રણથી ફરી એક વાર મુલાકાત લઇ આપના વિચારો ગમતા આપની પોસ્ટ ને લાઈક કરી છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s