ભારતમાં મોટો યુવા વર્ગ ક્રિકેટનો ચાહક છે . ભારત અને વિશ્વના તમામ ક્રિકેટ ચાહકો માટે ૧૯ મી જુલાઈથી શ્રીલંકા પ્રિમીયર લીગ રમાવાની છે . ૨૦૧૧નું વર્ષ ક્રિકેટ ચાહકો માટે સંપૂર્ણ ક્રિકેટમય રહ્યું છે અને આગળ પણ રહેશે .

                                                                     શ્રીલંકા પ્રિમીયર લીગમાં ભાગ લેનાર ટીમના નામ  > Basnahira Bears , Nagenahira Nagas , Uthura Oryxes , Wayamba Wolves , Kandurata Kites , Ruhuna Rhinos , Nagenahira Nagas .

                                                                               શ્રીલંકા પ્રિમીયર લીગમાં ભાગ લેનાર સંભવિત ખેલાડીઓના નામ >  પાર્થિવ પટેલ , મુનાફ પટેલ , ઈરફાન પઠાણ , ગિબ્સ , ઉમર ગુલ , અબ્દુલ રઝાક , શોએબ અખ્તર , રવીન્દ્ર જાડેજા , દિનેશ કાર્તિક , વેટોરી , જયસૂર્યા , જયવર્ધન , સંગાકારા , દિલશાન

શ્રીલંકા પ્રિમીયર લીગનો મેચ શિડ્યુલ માટે ક્લિક કરો

Advertisements

4 thoughts on “ક્રિકેટ રસિકો માટે ખુશ ખબર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s