અગિયારમો અધ્યાય

૧ – દાન કરવાની વૃત્તિ , મધુર પ્રવચન , ધીરજ , યોગ્ય અને અયોગ્યની સમજ – આ ચાર મનુષ્યના સ્વભાવિક ગુણો છે . તે કેળવી ન શકાય .

૨ – જેમ પોતાના ધર્મનો ત્યાગ કરી બીજો ધર્મનો આશ્રય લેનાર રાજાનો નાશ થાય છે , તેમ પોતાના સમુદાયને છોડીને બીજા સમુદાયનો આશરો લે તે મનુષ્ય પણ નષ્ટ થાય છે .

૩ – સ્થૂળકાય ગજરાજને અંકુશમાં લઇ વશ કરી શકાય છે . શું અંકુશ હાથી સમાન હોય છે ? દીવો પ્રગટતાં જ અંધકાર દુર થાય છે . શું અંધકાર દીપક સમાન હોય છે ? વ્રજના પ્રહારોથી મોટા પર્વતોનો નાશ થાય છે . શું વ્રજ પર્વત સમાન હોય છે ? દરેક ચીજ પોતાના ગુણ અને તેજથી જ શક્તિશાળી હોય છે .મહાકાય શરીરનો કોઈ ફાયદો નથી .

૪ – કલયુગના અઢી હજાર વર્ષ પુરા થતાં ગ્રામદેવતા ગામનો , પાંચ હજાર વર્ષ પૂર્ણ થતાં ગંગા જળનો અને દસ હજાર વર્ષ પુરા થતાં પરમાત્મા પૃથ્વીનો ત્યાગ કરે છે .

Advertisements

2 thoughts on “ચાણક્ય નીતિ – અગિયારમો અધ્યાય

 1. DEAR RUPEN PATEL,
  FROM LAST LONG I AM A REGULAR READER OF YOUR BLOGS,AND FOUND VERY INFORMATIVE ,PL. CONT. THIS SERVICES.
  BETTER IF U ADD BHRUGU SANHITA AND PALMESTRY ALSO.
  MOREOVER TO THIS TODAY KIDS REQUIRE GOOD CHARACTOR AND INTELLEGENCY,SO I WOULD LIKE TO REQUEST U TO START GARBH SANHITA IN YOUR BLOG.
  SO BY BIRTH KIDS WILL BE SOME WHAT DIFFERENT THEN OTHERS IN IQ,MEMORIES,CHARACTOR,DARING ETC ETC.
  THANKS
  JAGDISH Z PATEL

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s