છત્રી

Standard

વરસાદ આવે પહેલા પૂર્વ તૈયારી રૂપે નવી છત્રી લેવા સીઝનલ સ્ટોરમાં ગયો . સ્ટોરમાં નવો સ્ટોક જોઈ હું ચકિત થઇ ગયો . ઘણા સમયથી છત્રી જુની ચાલતી હતી એટલે નવી છત્રી ખરીદવાનો મોકો મળતો ન હતો પણ આ વર્ષે કાળી બાબા આદમની ડિઝાઈનવાળી છત્રીની જગ્યાએ નવી કુલ ડિઝાઈન અને રંગીન છત્રી લેવાનો વિચાર આવ્યો . સ્ટોરમાં ઘણી બધી સાઈઝ , ડિઝાઈન , કલર , કિંમતની છત્રીઓ જોવા મળી . છત્રી લઈને આવતાં નેટ પર થોડું છત્રી વિશે અવનવું જાણવા સર્ચ કર્યું અને જે જાણવા મળ્યું તેની મજા આપ પણ માણો .

અવનવી કેટલીક છત્રી જુઓ ………..

છત્રીઓની અવનવી સ્ટાઈલ માટે ક્લિક કરો .

છત્રી સાથે મજા માણતા લોકો જોવા ક્લિક કરો .

ક્રિએટિવ છત્રીઓ જોવા માટે ક્લિક કરો .

છત્રીનો ઇતિહાસ અને વધુ જાણવા વીકીપીડીયા માટે ક્લિક કરો .

છત્રી વિશે જ્યોતીન્દ્ર દવેનો હાસ્ય લેખ વાંચો રીડગુજરાતી પર ક્લિક કરો .


Advertisements

7 responses »

 1. Rupenbhai,
  Namskar
  Saras Mahiti Aapta Raho Chho
  Tamara Bahola Anubhavni Zalak Ahi Dekhay Chhe

 2. છત્રી અને એનું ફન માહિતિ સાથે ખૂબજ ગમ્યું રૂપેનભાઈ.

  • હિમાંશુભાઈ મિત્રોને ફ્ન અને જ્ઞાન મળે એના માટે જ બ્લોગ બનાવ્યો છે . આપના પ્રતિભાવ બદલ આભાર અને વધુ મુલાકાત લેશો .

 3. આને કહેવાય બ્લોગકર્મ !!

  એક નાનકડી ખરીદીનું બટન દબાવતાં જ ખુલી ગયેલી માહીતીની આ વિશાળ છત્રી તમારા બ્લોગધર્મ માટેની જાગૃતિ અને ખંત દર્શાવે છે. અંગત વાત પણ કેટલી સર્વોપયોગી અને લાક્ષણિક બની રહે છે !!

  તમારી અંગત વાતને સહેજ સાજ અછડતો ઉલ્લેખ માત્ર આપીને પછી છત્રી અંગે આટલું બધું પીરસવા માટે ધન્યવાદ. અંગત વાતોનું આમ રુપાંતર થાય તે જ સાર્થક બ્લોગીંગ ગણાય. તમને અને તમારી આ જાગૃતિને સલામ.

 4. તમે છત્રી કેટલાની લાવ્યા એ કિંમત તો લખો કે જેથી અમને પણ ખબર પડે કે આજ કાલ ઇન્ડીયામાં છત્રી કેટલામાં વેચાય છે.

  • અરવિંદભાઈ ભારતમાં આજકાલ ૧૩૦ થી શરુ થઈને ૪૦૦ રૂપિયા સુધીની છત્રી મળે છે . હું નાની અને સસ્તી શોધીને ૧૬૦ રૂપિયામાં છત્રી લઇ આવ્યો , કેમ કે હું પાક્કો અમદાવાદી છુ માટે ભાઈ કિંમત પેલા ધ્યાનમાં લેવી પડે ભલે ને છત્રીમાં પલળી જવાય ………. :-)-o

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s