આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં અરાજકતા સર્જાઈ છે . કોઈ જગ્યાએ વિનાશક પુર આવે છે , ક્યાંક વિનાશક ધરતીકંપ , સુનામી આવે છે , ક્યાંક હિમવર્ષા થાય છે , ક્યાંક ગરમી વધુ પડે છે . આ બધી કુદરતી આફતો માટે જવાબદાર વાતાવરણમાં પ્રદૂષણ છે . વાતવરણને દરેક દેશ અને નિષ્ણાતોએ અવગણી શોધ સંશોધન કર્યું છે .

હવે ગ્લોબલ વોર્મિંગમાં આપણે કુદરતને બચાવાનો પ્રયાસ કરવો જોઈએ . આપણી એક શરૂઆત બીજાઓ માટે નવી પ્રેરણા બની રહેશે . આપણે કુદરતને બચાવા માટે શું કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ તે જાણીએ .

આપણે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ અને વપરાશ કરતા હોઈએ તો વધુ પ્રમાણમાં કરવો જોઈએ . ઇકો ફ્રેન્ડલી વિશે વધુ જાણવા માટે કેટલીંક લિંક નીચે આપી છે .
“ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વિશે આ લિંક પરથી જાણવા ક્લિક કરો “

“ઇકો ફ્રેન્ડલી પ્રવાસના સ્થળ અને વસ્તુઓ માટે ક્લિક કરો “

“ખરીદી માટે ઉપયોગી ઘણી બધી ઇકો ફ્રેન્ડલી બેગ વિશે જાણવા ક્લિક કરો “

“ઇકો ફ્રેન્ડલીમાં બાંબુ ( વાંસ )માંથી બનેલ વસ્તુઓ અને નવા આઈડિયા માટે ક્લિક કરો “

” ઇકો ફ્રેન્ડલી પર શોધ સંશોધન વિશે વધુ જાણવા ક્લિક કરો “

Advertisements

3 thoughts on “ઇકો ફ્રેન્ડલી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s