આત્મશ્રદ્ધા “જ્ઞાન“માંથી જન્મે છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ દૂર થતી જશે , તેટલાં તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો . આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો .

Advertisements

2 thoughts on “સુવિચાર – નેપોલિયન હિલ

 1. શ્રી. રૂપેનભાઈ

  આપે સુંદર સુવિચાર આપ્યો

  આપણે ‘ સ્વ’ ને ઓળખવાનો છે.

  સાચી વાત છે.

  શ્વાસ અને વિશ્વાસ વચ્ચેનો ભેદ જોઈએ.

  શ્વાસ તુટી જવાથી ‘ જીવ’ નું મૃત્યુ થાય છે,

  પરંતુ વિશ્વાસ તુટી જવાથી તો ‘ જીવન” નું મૃત્યુ થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s