જીવ ઈશ્વરના ઘરમાં રહે છે તો તેની ચિંતા ઈશ્વર જ કરે છે અને તે સુખી જ રહે છે પરંતુ મનુષ્યો અહંના ઘરમાં રહે છે માટે દુઃખી થાય છે .તેઓ ઈશ્વરના ગુલામ નથી થતા પણ મનના ગુલામ થઇ જાય છે માટે તેઓ દુઃખી થઇ જાય છે .

One thought on “સુવિચાર

  1. રૂપેનભાઈ,

    વાત સાચી છે પણ હકીકત કે ઈશ્વરનાં ઘરમાં રહેવા તેનું નામ સમરણ સતત જરૂરી છે સમય મળ્યે , કામ કરતાં તેને ભૂલવો ના જોઈએ, બાકી આ મન એ એવું છે કે તે સુખી દુઃખી પળમાં કરી દે છે… માટે જ મન કરતાં આતમના અવાજને વધુ સાંભળવો જે મનથી ઘણો નજીક છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s