ચાણક્ય નીતિ – દશમો અધ્યાય

Standard

દશમો અધ્યાય

૧૧ – પોતાની જાત સાથે દ્વેષ રાખવાથી મૃત્યુ , શત્રુ સાથે લડવાથી ધનનો નાશ , રાજા સાથે દુશ્મનાવટ કરવાથી સર્વનાશ અને વિદ્વાન બ્રાહ્મણનો દ્વેષ કરવાથી કુળ નાશ થાય છે .

૧૨ – મનુષ્યે ગરીબીમાં વાઘ અને સિંહથી ઘેરાયેલા વનમાં રહેવું જોઈએ , ઝાડ પર ઘર બનાવવું , ફળ ખાવા જોઈએ , પાંદડાના કપડા પહેરવા પણ પોતાના સગા સંબધીઓના ભરોસે ના રહેવું .

૧૩ – બ્રાહ્મણ વૃક્ષ છે , સંધ્યા તેનું મૂળ છે , વેદ તેની શાખાઓ અને ધર્મ તેના પાન છે . મૂળનું રક્ષણ કરવું , મૂળ ઉખેડવાથી ના વૃક્ષ , શાખ કે પાન રહે છે .

૧૪ – જે મનુષ્યની મા લક્ષમી સમાન છે , પિતા વિષ્ણુ સમાન છે , ભાઈ બહેન વિષ્ણુના ભક્ત છે , તે મનુષ્ય માટે ત્રણ લોક તેના ઘરમાં જ છે .

૧૫ – જેમ એક જ ઝાડ પર બેઠેલા પંખીઓ સવાર પડતાંજ અલગ અલગ દિશામાં ઉડી જાય છે , તેમ એક જ ઘરમાં રહેતા સભ્યો પણ સમય આવતા અલગ અલગ દિશામાં જાય ત્યારે દુઃખ શું કરવા કરવાનું ?


Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

  1. ચાણક્યનીતિ સૌ પ્રથમ તો સમજાય એ જરોર્રી છે, અને જે તમારા બ્લોગમાં અવારનવાર થોડા અંશો વાંચવાનો લાભ મળે છે, ઘરમાં પુસ્તક છે, વાચ્યું પણ છે, પરંતુ તે રીફ્રેશ અહીં થાય છે… ઘણું જ શીખવાનું છે… આજે તો લોકો ખોટું શિખવાડવાના ચાણક્યને વધુ પસંદ કરે છે અને ચાણક્ય ખોટી બાબતોનો છે તેનો ગર્વ તે નામ જોડી ને ચાંક્યનું અવમાન કરતાં જોવા મળે છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s