૩ મે ૧૪૯૪ – કોલંબસે જમૈકા શોધ્યું

૩ મે ૧૭૬૫ – પ્રથમ મેડીકલ કોલેજ યુ.એસ માં શરુ થઇ .

૩ મે૧૮૪૫ – ચીનમાં થિયેટરમાં આગમાં ૧૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા .

૩ મે૧૯૧૩ – ભારતમાં રાજા હરિશ્ચંદ્ર  પ્રથમ ફિલ્મ રીલીઝ થઇ .

૩ મે ૧૯૧૯ – ન્યુયોર્ક અને એટલાન્ટા વચ્ચે પ્રથમ પેસેન્જર ફ્લાઇટ શરુ થઇ .

૩ મે ૧૯૨૩ –  ન્યુયોર્ક અને સાન ડીએગો વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટ શરુ થઇ .

૩ મે ૧૯૩૯ – ધ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચન્દ્ર બોઝે કરી .

૩ મે ૧૯૪૧ –  જર્મને લીવરપુલ પર હવાઈ હુમલો કર્યો .

૩ મે ૧૯૬૮ – પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બ્રિટનમાં કરવામાં આવ્યું .

૩ મે ૧૯૬૯ – ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ઝાકીર હુસેન અવસાન પામ્યા .

૩ મે ૧૯૭૩ – શિકાગોમાં વિશ્વનું ઊંચું સીઅર્સ ટાવરનું કામ પૂરું થયું .

2 thoughts on “૩ મે નો ઇતિહાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s