૧૭ એપ્રિલ ૧૫૩૪ – સર થોમસ મુરને લંડન ટાવરમાં પુરવામાં આવ્યા .

૧૭ એપ્રિલ ૧૬૨૯ – સૌ પ્રથમ માછલી વ્યવસાયિક રીતે પકડવામાં આવી .

૧૭ એપ્રિલ ૧૭૯૯ – બ્રિટિશ સેનાએ શ્રીરંગપટમનો ઘેરાવ કર્યો .

૧૭ એપ્રિલ ૧૮૧૭ – સૌ પ્રથમ અમેરીકામાં બધિર માટે સ્કુલ બનાવવામાં આવી .

૧૭ એપ્રિલ ૧૯૪૧ – યુગોસ્લાવિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સમક્ષ આત્મસમર્પણ કર્યું .

૧૭ એપ્રિલ ૧૯૪૬ – સીરિયા ફ્રાંસ પાસેથી આઝાદ થયું .

૧૭ એપ્રિલ ૧૯૫૬ – પ્રીમિયમ સેવિંગ બોન્ડની બ્રીટનમાં શરૂઆત થઇ .

૧૭ એપ્રિલ ૧૯૭૦ – Apollo 13 સફળતાપૂર્વક ધરતી પર પરત આવ્યું .

૧૭ એપ્રિલ ૧૯૭૧ – સ્વતંત્ર બાંગ્લાદેશની સ્થાપના થઇ .

૧૭ એપ્રિલ ૧૯૭૫ – ભારતમાં રાષ્ટ્રપતિ એસ . રાધાકૃષ્ણનનું અવસાન થયું .

૧૭ એપ્રિલ ૧૯૮૩ – બીજો રોહિણી ઉપગ્રહ તરતો મુકાયો .

૧૭ એપ્રિલ ૧૯૯૧ – ડાઉ જોન્સ પહેલી વાર ૩૦૦૦ પોઈન્ટ ઉપર બંધ થયો .

૧૭ એપ્રિલ ૧૯૯૩ – STS-56 એ જમીન શોધી કાઢી .

 

Advertisements

3 thoughts on “૧૭ એપ્રિલ નો ઇતિહાસ

 1. નેટ જગતનાં પૂરા થતા એક વર્ષની કામયાબી બદલ ખૂબ ખૂબ અભિનંદન ! આપની લગન અને મહેનત ની સુંદર પરિણામ પ્રાપ્ત થયું અને ઈશ્વર સદા આપને યશ આપે તેવી શુભેચ્છા.

 2. શ્રી રુપેનભાઇ,

  રોજ રોજ ઇતિહાસના પન્ના ઉથલાવી સદીઓ જૂની માહિતીથી

  અમને જાગૃત રાખવા બદલ ખુબ અભિનંદન

  વર્ષ વીત્યું અને જ્ઞાન ઝરણું કાયમ વહેતું જ રહ્યું

  ક્યારેક ઈતિહાસ તો ક્યારેક સદવિચાર ભાથું ભરતું રહ્યું.

  અભિનંદન……વર્ષની વીતેલી પળોને સુંદર સજાવવા બદલ

  ગોવિંદ પટેલ ( પરાર્થે સમર્પણ )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s