દશમો અધ્યાય

૬ – લોભિયાને ભિખારી દુશ્મન લાગે છે અને મૂર્ખાને સલાહકાર દુશ્મન લાગે છે . ચરિત્રહિન સ્ત્રીને પોતાનો પતિ દુશ્મન લાગે છે અને ચોર ચન્દ્રને પોતાનો દુશ્મન માને છે .

૭ – જેની પાસે વિદ્યા કે જ્ઞાન નથી , તપ કરવા માટે સમર્થ નથી , દાન કરવાની વૃત્તિ નથી , હ્રદયમાં કરુણા નથી તેવા અજ્ઞાની અને નાસ્તિક મનુષ્યો પશુ સમાન છે .

૮ – જે રીતે મલયાચલ પહાડ પર ઉગવાથી , ચંદનના વનમાં લહેરાતા સુગન્ધવાળા પવનના સ્પર્શથી વાંસ ચંદન નથી બની જતું , તે રીતે જે વ્યક્તિ પાસે કોઇપણ યોગ્યતા ના હોય તેને ઉપદેશ આપવાથી તેના જીવનમાં કોઈ ફેર પડતો નથી .

૯ – જે વ્યક્તિ બીજાની બુદ્ધિની મદદથી કામ કરે છે , જેનામાં કશું વિચારવાની ક્ષમતા નથી તેઓ વેદોનો અભ્યાસ કરે તો પણ કોઈ ફાયદો થતો નથી .

૧૦ – ગુદાને ગમેતેટલી વખત સાફ કરાય તો પણ તે પવિત્ર નથી તેમ દુર્જનને ગમેતેટલી વખત સમજાવામાં આવે તો પણ તે સજ્જન નથી થઇ જતો .

Advertisements

6 thoughts on “ચાણક્ય નીતિ – દશમો અધ્યાય

  1. શ્રી રૂપેનભાઈ,

    ચાણકય નીતિની ઝલક આપના બ્લોગ પરથી સદા મળે છે, વાંચવામાં જેટલી આસાન – સરલ લાગે છે તેટલી જીવન વ્યવહારમાં અપનાવવી કે મૂકવી મૂશ્કેલ છે તેમ મારી સમજણ છે.

    કોઈપણ પુસ્તક વાંચવા જેવું લાગે તેટલું જ સમજવામાં સરળ હોતું નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s